Tuesday, 22 March 2016

ઝંખના






                                                     ઝંખના



સરિતા  ને રહેતી સાગરને મળવાની ઝંખના,

લીલાછમ વૃક્ષને જાણે પાનખરની ઝંખના,

દિવસને જાણે રાતને પામવાની ઝંખના,

હતી ત્તારા હૃદયમાં સ્થાયી થવાની ઝંખના,

મારા  શ્વાસના તણખલાને તારા સ્પર્શની ઝંખના,

અંતમાં તો તને સમજવાની  રહી ગઈ ઝંખના.

2 comments: